• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» These Are Best Low Rate Plan Under Rs.100 With More Internet Data

100 રૂપિયાની નીચેના આ છે બેસ્ટ પ્લાન, 7GB સુધી આપે છે 4G ડેટા

નવી દિલ્હીઃ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં Jioની એન્ટ્રીપછી ડેટાવોર ચાલી રહ્યું છે. કોમ્પિટિશનમાં ટકી રહેવા માટે કંપનીઓ દરેક પ્રકારના દાવ ચલાવી રહી છે. પોતાના ગ્રાહકોને ખેંચવા માટે કંપનીઓ ઓછામાં ઓછા રેટમાં વધુમાં વધુ ડેટા આપી રહી છે. આ રેસમાં જિયો ઉપરાંત એરટેલ, ટેલિનોર અને આરકોમ જેવી મોટી કંપનીઓ સામેલ છે. અહીં અમે એવા કેટલાક પ્લાન અંગે બતાવી રહ્યા છીએ કેના માટે તમારે 100 રૂપિયાથી ઓછો ખર્ચ કરવાનો છે અને તેની બદલીમાં તમને ભરપૂર ડેટાનો લાભ મળશે.
 
જૂના પ્લાન થઇ રહ્યા છે અપગ્રેડ
 
ટેલિકોમ કંપનીઓ અનેક નવા પ્લાન લોન્ચ કરી રહી છે અને સાથે સાથે જૂના પ્લાનને અપગ્રેડ (સુધારો) કરી રહી છે. હાલમાં જ રિલાયન્સ જિયો અને એરટેલે નવા પ્લાન લોંચ કર્યા છે તો કેટલાક પ્લાન અપગ્રેડ પણ કર્યા છે.
 
આગળની સ્લાઇડમાં જાણો- સૌ પહેલા જિયોના પ્લાન વિશે...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these are best low rate plan under Rs.100 with more internet data
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.