• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Reliance Jio Has The Fastest 4G Speed, Leaves Behind Vodafone & Airtel

જિયોની ડાઉનલોડ સ્પીડ છે સૌથી વધારે, વોડાફોન, એરટેલને રાખ્યા પાછળ

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો (Jio) એ સ્પીડના મામલે વોડાફોન (Vodafone), એરટેલ (Airtel) ને પાછળ રાખી દીધી છે. ટેલીફોન નિયામક ટ્રાઇ (TRAI) ના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં જિયો નેટવર્ક પર ડાઉનલોડ સ્પીડ 18.16 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ (mbps) સુધી પહોંચી ગઇ. જે સપ્ટેમ્બરમાં તેની સેવા શરૂ થયા પછીનું સૌથી ટોપ લેવલ છે.
 
આ જાણકારી ટ્રાઇ દ્ધારા માસિક આધારે જાહેર કરવામાં આવેલી એવરેજ મોબાઇલ ડેટા આંકડાઓમાં આપવામાં આવી છે. નવેમ્બરમાં જિયોની એવરેજ સ્પીડ 5.85 mbps રહી હતી. અન્ય કંપનીઓમાં વોડાફોનની સ્પીડ 4.9mbps થી વધીને ડિસેમ્બરમાં 6.7mbps થઇ ગઇ છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો જિયોની ડાઉનલોડિંગ સ્પીડ કેટલી છે....

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.