• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Jio Closes Summer Surprise Still The Chance To Take Maximum Advantage

Jioનો મહત્તમ ફાયદો લેવાની હજુ પણ છે તક, ફક્ત કરવું પડશે આ કામ

નવી દિલ્હીઃ લગભગ 6 મહિનાથી વધુ ફ્રી સેવાઓનો ઉપયોગ કર્યા બાદ જિયોના લાખો ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવ્યો છે. જિયોએ અગાઉ કહ્યું હતું કે 99 રૂપિયા ચુકવીને 31 માર્ચ સુધી પ્રાઇમ મેમ્બરશિપ લે તેને નોર્મલ પ્લાન ઉપરાંત 31 માર્ચ 2018 સુધી એટલે કે એક વર્ષ સુધી વધારાનો લાભ મળશે. પરંતુ સ્કીમ લંબાવીને 15 એપ્રિલ કરવામાં આવી પરંતુ ટ્રાઇએ સમર સરપ્રાઇઝ ઓફર પર પ્રતિબંધ મુકી દેતાં હવે ગ્રાહકોને 303ના રિચાર્જમાં જૂન સુધી મફત સર્વિસનો લાભ નહીં મળે. પરંતુ જે જુના ગ્રાહકો 6 એપ્રિલ સુધી પ્રાઇમ મેમ્બરશિપ નથી લઇ શક્યા તેઓ પણ હજુ અનેક સેવાઓનો લાભ લઇ શકે છે. તેમણે ફકત આ કામ કરવું પડશે.
 
આગળની સ્લાઇડમાં જાણો કેવી રીતે લઇ શકાય જિયોની સેવાઓને મહત્તમ લાભ...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jio closes Summer Surprise Still The Chance To Take Maximum Advantage
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.