• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Jio Offered Only 3 Plans For Postpaid Users

Jio નથી લાઇફટાઇમ ફ્રી, જો રિચાર્જ નહીં કરાવો તો 31 માર્ચે બંધ થઇ જશે સર્વિસ

અમદાવાદઃ સામાન્ય રીતે એવુ માનવામાં આવે છે કે રિલાયન્સ જિયો પર કોલિંગ લાઇફટાઇમ ફ્રી છે. આવુ એટલા માટે કે જ્યારે કંપનીએ જિયોની જાહેરાત કરી હતી ત્યારે કહેવાયું હતું કે કોલિંગ લાઇફટાઇમ ફ્રી છે પરંતુ જો તમે રૂપિયા નહીં આપો તો આમ નહીં થાય. ન તો તમે કોલ કરી શકશો કે ન તો તમારા ફોન પર કોઇ કોલ આવશે. જો તમે રિચાર્જ કરવાનું બંધ કર્યું તો કેટલાક સમય સુધી સર્વિસ ચાલશે ત્યાર બાદ તમારો નંબર બંધ કરી દેવામાં આવશે.  
 
જિયો પ્રાઇમ સર્વિસિઝની શરૂઆત થઇ ચુકી છે, પરંતુ તેની શરતો આપને પરેશાન કરી શકે છે. પ્રથમ શરત એ છે કે જો તમે 99 રૂપિયા આપીને પ્રાઇમ સર્વિસનું સબ્સ્ક્રિપ્શન લીધું છે તો પણ તમારો નંબર બંધ થઇ શકે છે. કારણ કે 99 રૂપિયાના સબ્સ્ક્રિપ્શન પછી જો તમે દર મહિને પ્લાન નથી લીધો તો કેટલાક સમય પછી આપની સર્વિસ બંધ થઇ જશે.  
 
31 માર્ચ 2017 પછી પ્રાઇમ સબ્સ્ક્રિપ્શન છતાં જો તમે કોઇ પ્લાનની સાથે રિચાર્જ નથી કરાવ્યું તો તમારી સર્વિસિઝ બંધ કરી દેવામાં આવશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો જો દર મહિને રિચાર્જ ન કરાવો તો શું....
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jio Offered Only 3 Plans For Postpaid Users
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.