• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Your Kids Will Love You For These 5 Summer Vacation Options

ઉનાળાના વેકેશનમાં બાળકોને ફરવા લઇ જવા માટે આ છે 5 બેસ્ટ ઓપ્શન

નવી દિલ્હીઃ શું તમે ઉનાળાના વેકેશનમાં ફરવાનું પ્લાનિંગ બનાવી રહ્યા છો અને અને વિચારી રહ્યા છો કે બાળકોને લઇને ફરવા ક્યા જવું. તમારૂ કામ અમે સરળ બનાવી રહ્યા છીએ. અમે આપને એવા 5 હોલિડે ડેસ્ટિનેશન્સ અંગે જણાવી રહ્યા છીએ જ્યાં તમે બાળકોને ફેરવી શકો છો. અહીં બાળકોને એક્સપ્લોર કરવા અને ફરવા માટે ઘણાં ઓપ્શન છે.
 
પહાડોમાં ફરવાનો બેસ્ટ ટાઇમ 
 
ટ્રાવેલ કંપની કોક્સ એન્ડ કિંગના રિલેશનશીપ હેડ કરણ આનંદે  moneybhaskar.com ને જણાવ્યું કે સમર હોલિડેનો સમય ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીનો પીક ટાઇમ હોય છે. ગરમીઓના સમયમાં લોકો પર્વતો તરફ સૌથી વધુ ફરવા આવે છે.
 
પર્વતોમાં ફરવાના છે આ સારા ઓપ્શન
 
કાશ્મીર
 
ગરમીઓની રજાઓમાં કાશ્મીર ફરવા માટે સારી જગ્યા છે. ગુલમર્ગ, સોનમર્ગ અને શિકાર રાઇડ અહીંનાં ફેમસ ટૂરિસ્ટ સ્પોટ છે.
 
પેકેજ -  4 રાત 5  દિવસ
કિંમત – 15,756 રૂપિયા (પ્રતિ વ્યક્તિ)
 
શું છે સામેલ
 
- હોટલમાં રહેવું
- બ્રેકફાસ્ટ અને ડીનર
- સાઇટસીન
- શિકારા રાઇડ
 
આગળની સ્લાઇડમાં – ફરવા માટે શું છે બેસ્ટ ઓપ્શન
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Your Kids Will Love You for These 5 Summer Vacation options
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.