• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Idea Cellular Board Approves Merger With Vodafone India, Now Biggest Entity In Telecom Industry

Idea-Vodafoneનું મહાગઠબંધન, બનશે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની

નવી દિલ્હીઃટેલિકોમ ઓપરેટર આઇડિયાના બોર્ડે વોડાફોન સાથે મર્જરની મંજૂરી આપી દીધી છે. આઇડિયાએ કહ્યું છે કે નવી કંપનીમાં વોડાફોનની પાસે 45 ટકા હિસ્સેદારી હશે. જ્યારે આઇડિયાની પાસે 26 ટકા હિસ્સેદારી હશે. આઇડિયાએ હાલ કહ્યું છે કે વોડાફોન અંદાજે 4.9 ટકા હિસ્સેદારી આઇડિયા પ્રમોટર્સને ટ્રાન્સફર કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી ડીલ છે. મર્જર બાદ બનનારી નવી કંપની ટેલિકોમ સેકટરમાં દેશની સૌથી મોટી કંપની હશે, જેના અંદાજે 38 કરોડ ગ્રાહકો હશે.
 
ડીલની મુખ્ય વાતો
 
  • આઇડિયા પ્રમોટર્સની પાસે વધારાના 9.5 ટકા હિસ્સેદારી લેવાનો અધિકાર છે.
  • પ્રમોટર્સ 130 રૂપિયા પ્રતિ શેરના હિસાબે હિસ્સેદારી લઇ શકે છે.
  • ચેરમેન નિયુકત કરવાનો અધિકાર કેવળ આઇડિયા પ્રમોટર્સની પાસે છે.
  • વોડાફોનની પાસે નવી કંપનીના સીએફઓને નિયુકત કરવાનો અધિકાર છે.
  • મર્જર થયેલી કંપનીમાં વોડાફોન 50 ટકા હિસ્સેદારી ટ્રાન્સફર કરશે
  • મર્જર પહેલા બન્ને કંપનીઓ સ્ટેન્ડએલોન ટાવર્સ વેચશે
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Idea Cellular board approves merger with Vodafone India, now biggest entity in telecom industry
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.