• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» How Safe Is Your Online Data? Five Flash Points You Cannot Ignore

પાંચ પોઇન્ટ્સથી સમજો કેટલો સેફ છે તમારો ઓનલાઇન ડેટા

નવી દિલ્હીઃ ડિજિટલ ક્રાંતિ તરફ વધતા ભારતમાં ઓનલાઇન ડેટામાં ફાચર મારવાની ઘટનાઓથી ઇન્કાર ન કરી શકાય. સરકાર આધાર દ્ધારા લેસ કેશ ઇકોનોમીની તરફ દેશને લઇ જવા માંગે છે. ત્યારે તમારા ઓનલાઇન ડેટાને કેટલું જોખમ છે આવો જાણીએ....
 
ડેટા ઓન સેલ

પ્રાપ્ત જાણકારી અનુસાર ડેટા બ્રોકર્સ કંપનીઓ છે જેમનું કામ ખાનગી જાણકારી વેચવાનું છે. મોટા શહેરોમાં 10 હજારથી લઇને 1 લાખ રૂપિયા સુધીમાં તમારો ઓનલાઇન ડેટા વેચાઇ રહ્યો છે. એક ડેટા બ્રોકરે જણાવ્યું કે વધુ બેન્ક બેલેન્સ ધરાવતા લોકો, ક્રેડિટ કાર્ડ રાખનારા, ગાડી રાખનારાની જાણકારી કાઢી શકે છે. 
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: how safe is your online data? five flash points you cannot ignore
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.