• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Here Are 5 Tariff Plans Below Than Rs 350, Know Which Is Best For You

આ છે 350 રૂપિયાથી ઓછાના 5 ટેરિફ પ્લાન, જાણો તમારા માટે કયો છે બેસ્ટ

નવી દિલ્હીઃ હાલના દિવસોમાં ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં તેના કસ્ટમર્સને લલચાવવા માટે ટેલિકોમ કંપનીઓ સતત કોશિશ કરી રહી છે. રિલાયન્સ જિયો, આઈડિયા, એરટેલ સહિત ઘણી કંપનીઓએ ઘણી શાનદાર ઓફર રજૂ કરી છે. આ કંપનીઓના પ્લાન્સમાં કસ્ટમર્સને ફ્રી ડેટાથી લઈને એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ સુધીનો ફાયદો મળી રહ્યો છે. આજે અમે તમને કેટલાક એવા પ્લાન વિશે વિસ્તારથી જાણકારી આપી રહ્યાં છે, જે 350 રૂપિયાથી ઓછા છે. તેમાંથી તમે પોતાના માટે બેસ્ટ પ્લાન પસંદ કરી શકો છો.
 
આગળની સ્લાઈડમાં વાંચો, રિલાયન્સ જિયોની ઓફર...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Here Are 5 Tariff Plans Below Than Rs 350, Know Which Is Best For You
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.