• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» 5G Network Will Offer Incredible Download Speeds Of 20 GBs Per Second

ભૂલી જશો 4G, સરકારની 5Gની તૈયારી, 1 સેકન્ડમાં HD મૂવી થશે ડાઉનલોડ

અમદાવાદઃ ભારતમાં હજુ4G નો વિસ્તાર થઇ રહ્યો છે પરંતુ દુનિયાભરમાં ટેલિકોમ ઓપરેટર્સ મોબાઇલ ટેક્નોલજીની નેકસ્ટ જનરેશન 5G લાવવાની તૈયારીમાં લાગી ગયા છે. 3G અને 4G ના મામલે પાછળ ચાલી રહેલી ભારત સરકાર ઇચ્છી રહી છે કે   5G ના મામલે દુનિયાની બરાબર ચાલવું જોઇએ. જેથી તેણે 5G લાવવાની તૈયારી શરૂ કરી છે.
  5G શું છે, તેની સ્પીડ કેટલી હોવી જોઇએ, તેની ખુબીઓ અને ખામીઓ શું છે. અમે આ પ્રકારના કેટલાક સવાલોના જવાબ આપવાની કોશિશ કરી છે. એ પણ બતાવ્યું છે કે ભારતમાં 5G ને લઇને શું તૈયારીઓ કરવામાં આવી રહી છે....
 
ભારતમાં આ છે 5G ની સ્થિતિ

સરકારે 5G સ્પેકટ્રમ માટે ઓક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકારે ટ્રાઇને કહ્યું છે કે 3400 થી 3600 MHz બેન્ડ્સની હરાજી માટે શરૂઆતી કિંમત સૂચવો. ટ્રાઇએ આની પર કામ શરૂ પણ કરી દીધું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ જલદી જ આ અંગે એક પોલિસી પણ લાવી શકે છે. હકીકતમાં, એક્સપર્ટ્સનું માનવું છે કે ભારતમાં 5G જેવી ફાસ્ટ વાયરલેસ ટેક્નોલોજી લાવતા પહેલા ડેટા હોસ્ટિંગ અને ક્લાઉડ સર્વિસિઝ માટે રેગ્યુલેટરી કન્ડિશન્સમાં ફેરફાર કરવો જોઇએ.
આગળની સ્લાઇડમાં વાંચો શું છે 5જી નેટવર્ક....
 
 
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5G network will offer incredible download speeds of 20 GBs per second
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.