• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »IT-Telecom» Airtel Is Offering Free 4G Data For One Year

Airtel આપી રહ્યું છે એક વર્ષ સુધી ફ્રી અનલિમિટેડ 4G ડેટા અને કોલિંગ

નવી દિલ્હીઃ મોબાઈલ કંપનીઓની વચ્ચે ચાલી રહેલા ડેટા વોરના કારણે કંપનીઓ એક પછી એક નવી ઓફરો લાવી રહી છે. હાલ એરટેલે 4જી ડેટા આપવાની ઓફર રજૂ કરી છે. કંપનીએ આ સ્કીમ માઈક્રોમેકસની સાથે મળીને બનાવી છે. આ અંગે એરટેલની સામે તપાસ શરૂ થવાના સમાચાર પણ પ્રકાશમાં આવ્યા છે.
 
માઈક્રોમેકસ કેનવાસ 2 ખરીદવા પર ઓફર
 
આ અંતર્ગત બુધવારે લોન્ચ થયેલા માઈક્રોમેકસ કેનવાસ 2 ખરીદવા પર એક વર્ષ સુધી એરટેલ ટુ એરટેલ કોલ્સ ફ્રી થઈ શકશે. આ સિવાય યુઝરને કોઈ પણ પ્રકારનો એકસ્ટ્રા ચાર્જ આપ્યા સિવાય સમગ્ર વર્ષ માટે અનલિમિટેડ 4જી ડેટા મળશે. આ ઓફર એરટેલના હાલના કસ્ટમર્સ માટે છે. 
 
માઈક્રોમેકસે બુધવારે તેનો ડબલ સિમ 4જી વોલ્ટી સ્માર્ટફોન માઈક્રોમેકસ કેનવાસ 2 લોન્ચ કર્યો છે, જેની કિંમત 11999 રૂપિયા રાખવામાં આવી છે. ચીફ માર્કેટિંગ ઓફિસર શુભાજીત સેને કહ્યું કે બંને કંપનીઓની વચ્ચે થયેલા કરારના જણાવ્યા પ્રમાણે, એરટેલ દરેક દિવસે એક જીબી 4 ડેટા આપશે. બાદમાં સ્પીડ ઓછી થઈ જશે.
 
આગળ વાંચો, ઓફર અંગેની અન્ય બાબતો...
(IT-Telecom Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Airtel Is Offering Free 4G Data For One Year
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.