• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Youths Can Earn Extra Money Daily By Educating People About Adhar Pay

ભીમ એપથી આ રીતે રોજ કમાઇ શકાય 200-300 રૂપિયા, મોદીએ આપી ટિપ્સ

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ડો. ભીમરાવ આંબેડકર જયંતી નિમિત્તે નાગપુરમાં આયોજિત એક સમારોહમાં તેમણે આધાર ભીમ નામે ઓળખાતી આધાર પે એપ લોંચ કરી હતી. આધાર પે એપથી ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન મળશે. ખાસ કરીને ગ્રામીણ ભારતમાં લોકોને આનાથી ફાયદો થશે. એપનો ઉપયોગ વેપારી અને ગ્રાહક એમ બંને માટે સરળ છે. 
 
અંગુઠો બન્યો તાકાત
 
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે એક સમયે અંગુઠો નિરક્ષર હોવાની નિશાની ગણાતો હતો. પરંતુ ટેકનોલોજીના કારણે તેની તાકાત વધી છે. હવે અંગુઠો તાકાતનું પ્રતીક બન્યો છે. તમારી પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ હવે જરૂર નથી. પેમેન્ટ કરવા માટે માત્ર તમારો અંગુઠો કાફી છે. આ માટે આધાર આધારીત ભીમ એપ કામ લાગશે. એટલું જ નહિ વડાપ્રધાન મોદીએ ભીમ એપ મારફત યુવાનો કેવી રીતે એક્સ્ટ્રા કમાણી કરી શકશે તેની ટિપ્સ પણ આપી હતી.
 
આગળ વાંચો- કેવી રીતે કામ કરશે આધાર પે એપ
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Youths can earn extra money daily by educating people about Adhar Pay
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.