• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» This Company Reached 1 Billion Dollar In Just 390 Days

આ કંપનીએ 390 દિવસમાં જ પાછળ પાડયું Facebookને, બની 1 અબજ ડોલરની કંપની

નવી દિલ્હીઃ સ્ટાર્ટઅપ્સ માટે 1 અબજ ડોલર ( 6500 કરોડ રૂપિયા)ની કંપની બનાવવી ખુબ જ મહત્વનું હોય છે. તેનો અર્થ એ છે કે 1 અબજ ડોલરની વેલ્યુએશન મેળવવાની હોય છે. જેને યુનિકોર્ન પણ કહેવામાં આવે છે. આજે અમે તમને એવી કંપનીઓ વિશે જણાવી રહ્યાં છે જેણે ખુબ જ ઓછા સમયમાં આ સ્થાન મેળવીને ફેસબુકને પાછળ પાડયું છે.
 
આગળની સ્લાઈડમાં, ફેસબુક કરતા 6 દિવસ જેટલો ઓછો સમય લઈને બની યુનિકોર્ન...
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this company reached 1 billion dollar in just 390 days
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.