• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Old Rupee Note In Your Wallet Could Make You Rich

100 કે 50 ની નોટ પણ બનાવી શકે છે લખપતિ, ebay પર આ રીતે કરો સેલ

નવી દિલ્હીઃ  ખિસ્સામાં પડેલી 100 કે 50ની એક નોટ પણ તમને લાખોની કમાણી કરાવી શકે છે. પહેલી નજરમાં તમને ભરોસો નહીં પડે પરંતુ આ વાત સાચી છે. તમારા ખિસ્સામાં રાખેલી નોટ પર કેટલાક ખાસ નંબર છપાયેલા હોય છે તો સમજી લો કે તમારી લોટરી લાગવાની છે. તેને તમારે યોગ્ય જગ્યાએ સેલ કરવાની જરૂર છે. તમને એક નોટ પર એક લાખ રૂપિયા સુધીની કમાણી થઇ શકે છે.
 
ઇબેની વેબસાઇટ પર છે તક
 
- જો તમારી પાસે ખાસ નંબરવાળી નોટ છે તો ઇબેની વેબસાઇટ પર તેને વેચી શકો છો.
- ઇબે આ પ્રકારની નોટ વેચવાની તક આપે છે. જ્યાં લોગ ઓનલાઇન પ્લેટફોર્મ દ્ધારા આ પ્રકારની નોટ પર બોલી લગાવે છે.
- તમે સૌથી વધુ બોલી લગાવનારાને પોતાની નોટ વેચી શકો છો, તમે ઇચ્છો તો પોતાની નોટની બોલી પણ વધારી શકો છો.
- તમારી વેબસાઇટ જેટલા સમય સુધી વેબસાઇટ પર રહેશે તેની બોલી એટલી જ વધતી રહી શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો- કેવી રીતે ઇબે પર વેચો પોતાનો સામાન....
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: old rupee note in your wallet could make you rich
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.