• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Flipkart Is Offering IPhone 6 At A Discount Of 40 Percent

સેલ શરૂ, આઈફોન પર 14 હજારની છુટ, અહીંથી કરો ખરીદી

નવી દિલ્હીઃ ફાધર્સ-ડેના પ્રસંગે ઓનલાઈન ઈ-કોમર્સ કંપની ફલિપકાર્ટે નવો સેલ શરૂ કર્યો છે. આ અંતર્ગત કંપની આઈફોનના કેટલાક વિશેષ મોડલ પર 40 ટકા સુધીની છુટ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે 18 જુન ફાધર્સ ડે છે, એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઓફર 18 જુન સુધી રહેશે. સેલ અંતર્ગત સ્પેસ ગ્રે કલરના 16 જીબી વાળો આઈફોન 6 માત્ર 21,999 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જો તમે એકસચેન્જ ઓફર અંતરર્ગત આ ફોન ખરીદો છો તો તમને 15 હજાર રૂપિયાની એકસ્ટ્રા છુટ મળશે.
 
આઈફોન 6ના ફીચર્સ
 
એપ્પલ આઈફોન 6 iOS પર રન કરે છે. 4.7 ઈંચ લંબાઈની સાત આ ફોન એચડી રેટીના ડિસપ્લેમાં આવે છે. આ ફોન એપ્પલ એ8ચિપસેટની સાથે આવે છે. રિયર કેમેરા 8 અને ફ્રન્ટ કેમેરા 1.2 મેગાપિકસલમાં આવે છે. તેની બેટ્રી1810 એમએએચની છે.
 
આગળ વાંચો, એપ્પલના અન્ય એક આઈફોન વિશે, જેની પર બમ્પર છુટ મળી રહી છે...
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: flipkart is offering iPhone 6 at a discount Of 40 percent
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.