• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Earn Money With YouTube Live Videos

હવે You Tube પર લાઈવ વિડિયો ચલાવીને કરો કમાણી, આ સ્ટેપ્સ કરો ફોલો

નવી દિલ્હીઃ ફેસબુક પર લાઈવ વિડિયોના ફિચરને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યાં છે. લોકો હાલ મોબાઈલની મદદથી ફેસબુક પર લાઈવ થઈ રહ્યાં છે અને વિશ્વમાં આ ફિચર દ્વારા પહોંચી રહ્યાં  છે. ફેસબુકની જેમ You Tube પણ તેના મોબાઈલ યુઝર્સ માટે ફીચર લાવ્યું છે. યુ ટયુબ એ મોબાઈલ યુઝર્સ માટે આ નવું ફીચર શરૂ કર્યું છે. તેમાં તમે કયારે પણ લાઈવ વિડિયો ચલાવી શકો છો. આ વિડિયોઝથી અર્નિગ કરવા માટે પણ કંપનીએ સુપર ચેટ નામનું નવુ ફીચર જોડયું છે. તેમાં સબસ્ક્રાઈબ કરીને તમે લાઈવ વિડિયોથી પણ કમાણી કરી શકશો.
ગુરૂવારે યુ ટયુબે આ ફીચરને લોન્ચ કર્યું છે. જોકે આ ફીચરનો ફાયદો ઉઠાવવા માટે કેટલાક નિયમો અને શરતો પણ છે. તે પૂર્ણ થશે તો તમે વિડિયોઝ દ્વારા કમાણી કરી શકશો.
 
આગળ જાણો, લાઈવ વિડિયોઝ દ્વારા પૈસા કમાવવા માટે શું કરવાનું રહેશે...
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Earn Money With YouTube Live Videos
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.