• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Amazon New Initiatives Rekindle To Help Women Resume Work

Amazon આપી રહી છે મહિલાઓને જોબ્સની તક, ઘરે બેઠા કરી શકે છે કામ

નવી દિલ્હીઃ બાળકોની જવાબદારી સંભાળવા માટે તમે કેરિયરમાંથી બ્રેક લીધો છે, તો તમે એમઝોનમાં જોડાઈને જોબની સાથે ઘર પણ સંભાળી શકો છો. ઈ-કોમર્સ કંપનીએ મહિલાઓને જોબ્સ અપાવવા માટે એક પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. તેની સાથે જોડાઈને તમે ઘરે બેઠા સારી ઈન્કમ મેળવી શકો છો.
 
કંપની દ્વારા શરૂ કરવામાં આવેલો આ પ્રોગ્રામ તે મહિલાઓ માટે છે, જેમણે કોર્પોરેટ કેરિયરથી બ્રેક લઈ લીધો હતો. બ્રેક બાદ તમે જો કેરિયરને ફરીથી શરૂ કરવાની તૈયારીમાં છો, પરતું ઘરની જવાબદારીઓ પર પણ તમારે ધ્યાન આપવાનું છે, તો એમેઝોનનો આ પ્રોગ્રામ તમારા માટે સૌથી બેસ્ટ રહે છે. 
 
આ પ્રોગ્રામ અંતર્ગત કંપની તમને લર્નિંગ એકસપીરીયન્સ પણ આપશે. આ પ્રોગ્રામમાં કંપની સ્ટ્રકચર્ડ ઓન બોડિંગ, ફોકસ્ડ મેંટોરિંગ, ફ્લેકસિબલ વર્ક ઓપ્શન અને જોબ લર્નિંગ જેવી ચીજો તમને આપી રહી છે.
 
આગળ જાણો, શું છે પ્રોગ્રામ અને કઈ રીતે તમે આ પ્રોગ્રામ માટે એપ્લાઈ કરી શકો છો...
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Amazon New Initiatives Rekindle To Help Women Resume Work
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.