• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» Alibaba Firm To Pay Rs 50K A Month To We-Media Bloggers

અલીબાબા ગ્રુપ આપશે 50 હજાર રૂ. દરમહિને કમાવવાની તક, આ રીતે કરો અરજી

નવી દિલ્હીઃઅલીબાબા ગ્રુપની કંપની યૂસી વેબે કન્ટેન્ટ ક્રિએટર અને રાઇટર્સને ઇનકમની તક આપવા જઇ રહી છે. યૂસી વેબે બુધવારે જાહેરાત કરી કે તો પોતાના વી-મીડિયા પ્લેટફોર્મ પર 1 હજાર ક્રિએટર્સ કે રાઇટર્સને દર મહિને મિનિમમ 50 હજાર રૂપિયાની ચૂકવણી કરશે.
 
દરેક કન્ટેન્ટ રાઇટર્સને મળશે મિનિમમ 50 હજાર
 
અલીબાબા બિઝનેસ ગ્રુપ પ્રેસિડેન્ટ અને યૂસી વેબના કો-ફાઉન્ડર છે શિઆઓપેંગે કહ્યું, યૂસી ન્યૂઝ આ વર્ષે ભારતમાં 1 હજાર હાઇ ક્વોલિટી વાળા વી-મીડિયા ક્રિએટર્સ સિલેક્ટ કરશે, જેને દર મહિને મિનિમમ 50 હજાર રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.
 
આગળની સ્લાઇડમાં – કેવી કરવું પડશે રજિસ્ટ્રેશન
(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Alibaba Firm To Pay Rs 50K A Month To We-Media Bloggers
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.