• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »E-Commerce» 10 Incredibly Useful Websites You Wish You Knew Earlier

ઘણાં જ કામની છે આ 10 વેબસાઇટ્સ, તમે કહેશો કાશ ! પહેલાં ખબર હોત

અમદાવાદઃ ઇન્ટરનેટ પર કરોડો વેબસાઇટ્સ ઉપલબ્ધ છે અને દરરોજ હજારો નવી વેબસાઇટ્સ તૈયાર થાય છે. પરંતુ વેબસાઇટ્સના આ મહાસાગરમાં કેટલીક વેબસાઇટ્સ એવી છે, જે જુદા પ્રકારની સર્વિસિઝ ઓફર કરે છે. અમે લાવ્યા છીએ 13 આવી જ વેબસાઇટ્સનું લિસ્ટ, જે ઘણાં જ કામનું છે. આપ કહેશો કે કાશ ! આ અંગે પહેલાં ખબર હોત, આગળ જુઓ...
 
1. Zamzar.com

એક ફાઇલને બીજી ફાઇલમાં કન્વર્ટ કરવી છે તો આને ટ્રાય કરો. સાઇનઅપ કરવાની પણ જરૂરીયાત નથી. 1200 પ્રકારની ફાઇલ્સને કન્વર્ટ કરી શકાય છે. જો આપની પાસે એવું ફોર્મેટ છે જે સાઇટ પર કન્વર્ટ નથી થઇ રહ્યું તો આપ તેને ઇમેલ કરી દો અને તેને કન્વર્ટ કરવાની કોશિશ કરશે. 50 MB થી મોટી સાઇઝની ફાઇલ ફ્રી વર્ઝનમાં આપ અપલોડ નથી કરી શકતા, આ વાત ધ્યાનમાં રાખવી પડશે. ફાઇલ મોટી છે તો પેઇડ સર્વિસ લેવી પડશે.
 
આગળની સ્લાઇડમાં વાંચો આવી જ અન્ય કામની વેબસાઇટ્સ અંગે....


(E-Commerce Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Incredibly Useful Websites You Wish You Knew Earlier
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.