• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Know Why Mukesh Ambani Refused To Live In Antilia

મુકેશ અંબાણીએ એન્ટિલિયામાં રેહવાની કેમ ના પાડી હતી, જાણો શું હતું કારણ

અમદાવાદઃ દરેક વ્યક્તિનું સપનું હોય છે પોતાનું એક ઘર હોય અને જ્યારે આ સપનું વાસ્તવિકતામાં પલટાઇ જાય તો વ્યક્તિ ઝડપથી તેમાં શિફ્ટ થઇ જવાનું પસંદ કરે છે. પરંતુ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ આમ ન કર્યું. દક્ષિણ મુંબઇમાં સ્થિત તેમના સપનોના મહેલ એન્ટિલિયા જ્યારે બનીને તૈયાર થઇ ગયું હતું છતાં અંબાણી તેમના પરિવાર સાથે તેમાં 1 વર્ષ સુધી રહેવા નહોતા ગયા.
 
મુકેશ અંબાણીના મહેલની સુંદરતા એટલી છે કે જોનારા દંગ થઇ જાય છે. એન્ટિલિયા એટલું તો વિશાળ છે કે આ ઘરની નીચે ઉભા રહી જઇએ તો તેના ફ્લોરને ગણવાનું મુશ્કેલ થઇ જાય. કેટલાક લોકો તો તેને એકવીસમી સદીનો તાજમહેલ ગણાવે છે. આવા સંજોગોમાં આ સપનાના મહેલમાં રહેવા જવાનું કોને પસંદ ન હોય.
 
આગળની સ્લાઇડમાં વાંચો કેમ મુકેશ અંબાણી એક વર્ષ સુધી એન્ટિલિયામાં રહેવા ન ગયા...
 
(સોર્સઃ 2011માં ડેઇલી મેલમાં આવેલા રિપોર્ટ અને ડીએનએમાંથી લેવામાં આવેલી વિગતોના આધારે)
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Why Mukesh Ambani Refused To Live In Antilia
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.