• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Use This Browser And Get Free Data Everyday

આ બ્રાઉઝરના યુઝ પર રોજ મળશે ફ્રી ડેટા, આ કંપની આપી રહી છે ઓફર

નવી દિલ્હીઃ આમ તો લગભગ દરેક ટેલિકોમ કંપનીઓ તેના કસ્ટમર્સને ફ્રી ડેટા આપી રહી છે. રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોન સહિત ઘણી મોટી કંપનીઓ તેના કસ્ટમર્સ માટે ફ્રી ડેટાની ખાસ ઓફર લઈને આવી છે અને તેમાં હાલ સસ્તા કે ફ્રી ડેટા આપવાની હોડ શરૂ થઈ છે. હાલ મોબાઈલ એડવર્ટાઈઝિંગ કંપની 'જાના' પણ આ ડેટા હરિફાઈમાં સામેલ થઈ ગઈ છે. કંપનીએ ગુરૂવારે એક એવુ બ્રાઉઝર લોન્ચ કર્યું છે, જેના દ્વારા ફ્રી ડેટા લોકોને મળી શકશે.
 
દેશમાં મોબાઈલ ડેટાની કિંમત ખુબ જ અધિક 
 
એક આંકડા પ્રમાણે, ભારત વિશ્વનું બીજું સૌથી મોટું સ્માર્ટફોનનું બજાર છે અને લગભગ 1 અબજ લોકો અહીં મોબાઈલનો ઉપયોગ કરે છે. ઉભરતા બજારોમાં લોકો ખુબ જ ઝડપથી એન્ડ્રોઈડ ડિવાઈસ અપનાવી રહ્યાં છે. જોકે મોબાઈલ ડેટાનો ખર્ચ હાલ પણ ખુબ જ અધિક છે. એવામાં જાનાની આ પહેલથી લોકોને રાહત મળી શકે છે. 
 
આગળની સ્લાઈડમાં જાણો, તમારે શું કરવાનું રહેશે...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Use this browser and get free data everyday
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.