• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Do You Know »Commodity Market »FAQ» Anyone Wanting A Dealership Can Apply At Any Point In Time

LPG એજન્સી લેવાની આ છે રીત, સરકાર 10,000 લોકોને આપશે તક

નવી દિલ્હીઃ પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તો 2016નું વર્ષ આપને સારી તક આપી શકે છે. સરકારે 2016માં 10,000 નવી એલપીજી ડીલરશિપ ખોલવાનો નિર્ણય કર્યો છે.
 
અત્યારે દેશમાં ગેસ કંપનીઓના 16,900 ડીલર છે. એવામાં જો આપ એલપીજી એજન્સી મેળવવામાં સફળ થઇ જાઓ છો તો આપના માટે લાઇફ ટાઇમ એપોર્ચ્યુનિટી હોઇ શકે છે. પરંતુ એલપીજી ડીલરશિપ પ્રાપ્ત કરવા માટે ઘણાં જ આકરા નિયમો અને શરતો છે. આવા સંજોગોમાં જરૂરી છે કે આ વર્ષે જયારે ગેસ કંપનીઓ ડીલરશિપ માટે આવેદન આમંત્રિત કરે તો આપની પાસે તૈયારી પૂરી હોવી જોઇએ. આ જ બાબત ધ્યાનમાં રાખીને મની.દિવ્યભાસ્કર આપને જણાવી રહ્યું છે ડીલરશિપ મેળવવાના નિયમો, શરતો અને પ્રક્રિયાઓ અંગે.
 
આ માહિતી જુની અરજી પ્રક્રિયા પર આધારિત છે. નવી એપ્લીકેશનમાં તેમાં કેટલાક ફેરફાર થઇ શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો ગેસ ડીલર બનવાની પ્રક્રિયા...
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. 
(Commodity Market Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Do You Know Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: anyone wanting a dealership can apply at any point in time
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.