• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» These Two Friends Started Their Own Company By Selling Vada-Pav

વડાપાંવ વેચીને બે મિત્રો બન્યા 55 કરોડની કંપનીના માલિક, જાણો કઈ રીતે

નવી દિલ્હીઃ દોસ્તી અને સફળતાના કિસ્સાઓ તમે ખૂબ સાંભળ્યા હશે. જોકે અમે આજે તમને બે મિત્રોની સફળતા વિશે જણાવવા જઈ રહ્યાં છે, જેમણે એક આઈડિયાથી મહારાષ્ટ્ર સહિત દેશના તમામ રાજયોને પોતાના દીવાના બનાવ્યા છે. દક્ષિણ ભારતના વેન્કટેશ અય્યર અને શિવદાસ મેનને પોતાના ગોલી વડાપાંવને કારણે ફાસ્ટ ફુડ રેસ્ટોરન્ટની દુનિયામાં અલગ પ્રકારની ઓળખ બનાવી લીધી છે.
 
આ રીતે આવ્યો બિઝનેસનો વિચાર
 
વેન્કટેશ અય્યરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેમણે વીટી સ્ટેશનની બહાર મેકડોનાલ્ડનું બેનર લાગેલું જોયું અને તેની વચ્ચે જ વડાપાંવની નાની લારી લઈને એક વ્યક્તિ ઊભો હતો. વડાપાંવ અને બર્ગર આમ તો એક સરખી જ આઈટમ હતી. પરંતુ એક મોટી બ્રાન્ડ હતી અને એક તેની ઓળખ બનાવવા માટે સંઘર્ષ કરી રહી હતી. આ કારણે વેન્કટેશને વડાપાંવના કારોબારમાં સફળ થવાના ચાન્સ દેખાયા અને પછીથી આ આઈડિયાથી ગોલી વડાપાંવનો જન્મ થયો.
 
આગળની સ્લાઈમાં જાણો, કઈ રીતે પડયું ગોલી વડાપાંવ નામ...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These Two Friends Started Their Own Company By Selling Vada-Pav
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.