• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Every Indian Wants To Work In These Companies, Here Know Why

આ કંપનીઓમાં જોબ કરવા માંગે છે દરેક ભારતીય, મળે છે અનેક સુવિધાઓ

નવી દિલ્હીઃ સામાન્ય રીતે આજે દરેક યુવાનની ઇચ્છા એક એવી નોકરી મેળવવાની હોય છે. જેમાં સારી સેલેરી અને કામનો માહોલ પણ સારો હોય. તેના માટે મહેનત અને લગનથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરે છે. જેથી, સારી સેલેરીની સાથે સારો માહોલ આપનારી કંપનીમાં કામ કરી શકે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ લિંક્ડઇનના એક સર્વે રિપોર્ટ અનુસાર ભારતમાં ઘણી એવી કંપની છે, જે કર્મચારીઓને સારા માહોલની સાથે પગાર પણ ઉંચો આપે છે. આપને અમે આવી જ કંપનીઓ અંગે જણાવી રહ્યા છીએ…..
 
 
પોતાના એમ્પ્લોઇઝને સુવિધાઓ આપે છે આ કંપનીઓ
 
લિંક્ડઇન અનુસાર ભારતમાં કાર્યરત દેશ અને વિદેશની આ કંપનીઓ પોતાના એમ્પ્લોઇઝને સારૂ સેલેરી પેકેજ તો આપે જ છે, સાથે જ તેમને સમય-સમયે ઘણી સુવિધાઓ પણ આપે છે. ખાસ કરીને ફ્લિપકાર્ટ, ગૂગલ, અમેઝોન, ગૂગલ જેવી કંપનીઓ ઇમ્પ્લોઇઝને હેલ્થકેર, હાયર એજ્યુકેશન અને ફેમિલીની સાથે એન્જોય કરવા માટે ઘણી સુવિધા આપે છે. જેના કારણે ભારતીયો આવી કંપનીઓમાં નોકરી કરવાની આશા રાખે છે.
 
આગળની સ્લાઇડમાં જાણો, કર્મચારીઓને સારી સુવિધા આપનારી કંપનીઓ અંગે...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Every Indian Wants To Work In These Companies, Here Know Why
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.