• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» These-Are-The-Highest-Paying-Companies-In-America

આ 9 કંપનીઓ આપે છે સૌથી વધુ સેલેરી, મળે છે 2 કરોડ સુધીનું પેકેજ

નવી દિલ્હીઃ દુનિયાભરમાં સામાન્ય રીતે ટેક્નિકલ ક્વોલિફિકેશન ધરાવતા સ્ટુડન્ટ્સની સૌથી વધુ માંગ હોય છે. દેશ અને દુનિયામાં ઘણી એવી કંપનીઓ છે, જે ટેકનિકલ યોગ્યતા ધરાવતા લોકોને તેમની યોગ્યતા અનુસાર સેલેરી અને પેકેજ આપે છે. જેમાં સોફ્ટવેર, સોશ્યલ મીડિયા તેમજ મનોરંજન સહિત ઘણી અન્ય કંપનીઓ સામેલ છે. અમેરિકા બેઝ્ડ આ કંપનીઓનો બિઝનેસ દુનિયાના મોટાભાગના દેશોમાં છે. આ કંપનીઓ પોતાના કર્મચારીઓને 2 કરોડ રૂપિયા સુધીનું વાર્ષિક પેકેજ આપે છે. આવો જાણીએ આવી 9 કંપનીઓના પેકેજ તેમજ ખાસિયતો અંગે....
 
નેટ ફ્લિક્સ, કેલિફોર્નિયા (અમેરિકા)
 
એવરેજ વાર્ષિક સેલેરીઃ 209 કરોડ રૂપિયા (3,12,000 ડોલર)
એવરેજ બેઝિક સેલેરીઃ 189 કરોડ રૂપિયા (2,83,000 ડોલર)
એવરેજ સેલેરી રેન્જઃ 150 કરોડથી 272 કરોડ રૂપિયા ( 2,24,000-4,06,000 ડોલર)
 
આ અમેરિકાની લોસ ગેટોસ, કેલિફોર્નિયા સ્થિત દુનિયાની સૌથી મોટી એન્ટરટેન્મેન્ટ એન્ડ મીડિયા સ્ટ્રીમિંગ કંપની છે.
 
આગળની સ્લાઇડમાં જાણો, કઇ કંપની ટેક જોબ માટે આપે છે સૌથી વધુ સેલેરી...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these-are-the-highest-paying-companies-in-america
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.