• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Igatpuri Is Beautiful Hill Station And Popular Weekend Getaways From Mumbai

ગુજરાત નજીકનું આ હિલ સ્ટેશન જોવા માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા

અમદાવાદઃ  ઉનાળાનું વેકેશન પૂર્ણ થઇ ગયું છે અને ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે જો તમે હજુ ક્યાંય ફરવા ગયા નથી અને ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે તમને આજે જણાવી રહ્યા છીએ એક એવા હિલ સ્ટેશન વિશે જેમાં જોવા જેવી અનેક ચીજો તમારૂ મન મોહી લેશે. સહ્યાદ્રી પર્વતમાળાથી ઘેરાયેલું એક અનોખું હિલ સ્ટેશન છે ઇગતપુરી. આ સ્થળ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં સ્થિત છે. અને મહારાષ્ટ્રનું સૌથી સુંદર તથા લોકપ્રિય હિલ સ્ટેશનમાંનુ એક છે.
રહેવાની સુવિધા
 
ઇગતપુરીમાં અનેક હોટલ્સ અને રિસોર્ટ્સ છે. અહીં 600 રૂપિયાથી માંડીને 20,000 રૂપિયા (એક દિવસનાં) માં તમને હોટલ રૂમ મળી જશે. જેમાં બજેટ અનુસાર સ્ટાન્ડર્ડ, ડિલક્સ રૂમ, લંચ, ડિનર કે બ્રેકફાસ્ટની સુવિધા મળશે. સસ્તી રૂમોમાં નોન એસી જ્યારે એસી રૂમ માટે થોડાક વધુ રૂપિયા ખર્ચવા પડશે. 
 
આગળની સ્લાઇડમાં વાંચો ઇગતપુરીમાં જોવાલાયક સ્થળો વિશે....
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Igatpuri is beautiful hill station and popular weekend getaways from Mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.