• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Economy »Policy» Govt To Release Draft Rules On Generic Drug Name On Packets In A Month

દવાઓ થશે વધુ સસ્તી, મેન્યુફેકચર્સે પેકેટ પર મોટા અક્ષરે લખવું પડશે જેનેરિક નામ

નવી દિલ્હીઃહવે સરકાર સારી ક્વોલિટીવાળી દવાઓને સસ્તી કરવાની તૈયારીમાં છે. ડ્રગ એન્ડ કોસ્મેટિક્સ એક્ટમાં ફેરફાર કરીને લેબલિંગ નોર્મમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર હવે ડ્રગ મેન્યુફેકચરર્સને લેબલ પર જેનેરિક નામ મોટા અક્ષરે લખવું પડશે, તો બ્રાન્ડ નેમ નાના અક્ષરોમાં લખવું પડશે. સુત્રોનું કહેવું છે કે આ અંગે સરકારે ડ્રાફ્ટ રૂલ તૈયાર કર્યો છે. જે આ મહિને જ જાહેર થઇ શકે છે.
 
 
જણાવી દઇએ કે હાલ એક જ સોલ્ટથી બનેલી દવાઓ (જેનેરિક ડ્રગ) ને અલગ-અલગ બ્રાન્ડ નામથી સેલ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કંપનીઓ પેરાસીટામોલને સેરિડોન, ક્રોસિન, કેલપાલ, ચી-મોલ કે અન્ય ઘણાં બ્રાન્ડ નામથી સેલ કરે છે. ત્યારે એક જ દવા અલગ અલગ બ્રાન્ડ નામથી વેચાય છે. બ્રાન્ડ નામથી વેચાતી દવાઓની તુલનામાં અનેક ગણી મોંઘી થઇ જાય છે. જેની સીધી અસર કન્ઝ્યુમર્સના ખિસ્સા પર પડે છે.
 
 
આગળની સ્લાઇડમાં વાંચો, ગ્રાહકોની પાસે હશે કયા વિકલ્પ....
(Policy Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Economy Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Govt To Release Draft Rules On Generic Drug Name On Packets In A Month
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.