• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Choose This Way To Get Information About Cheaper Fuel Rate

16 જૂનથી રોજ બદલાશે પેટ્રોલ-ડિઝલના ભાવ, આ રીતે જાણો કયાં મળશે સસ્તું

નવી દિલ્હીઃ 16 જુનથી પેટ્રોલ અને ડિઝલના ભાવ રોજ બદલાયા કરશે. આ નવી સિસ્ટમ લાગુ થવા પર દરેક શહેર અને દરેક કંપનીના પેટ્રોલ પંપ પર અલગ અલગ રેટ હોઈ શકે છે. હવે તમારે પેટ્રોલ પંપ પર જઈને રેટ વિશે માહિતી મેળવવાની અને તે મુજબ નિર્ણય લેવો એ તો એક મુશ્કેલ કામ થઈ પડશે. પરતું આવા સંજોગોમાં તમે મોબાઈલ યુઝ કરીને તરત જ એ માહિતી મેળવી શકશો કે તમારી આસપાસના પેટ્રોલ પંપ પર ડિઝલ અને પેટ્રોલનો લેટેસ્ટ રેટ કયો છે. આ રીતે જાણો કયાં મળશે સસ્તું પેટ્રોલ

આગળ જાણો, કયાં મળશે સસ્તું પેટ્રોલ...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Choose this way to get information about cheaper fuel rate
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.