• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Budget 2017: Here's What's Cheaper And What's Dearer

બજેટનું સસ્તું-મોંઘુઃ ઇ-રેલવે ટિકિટ, પીઓએસ મશીન સસ્તાં, સિગારેટ મોંઘી

અમદાવાદઃ નાણાં પ્રધાન અરૂણ જેટલીએ વર્ષ 2017-18નું બજેટ રજુ કરી દીધું છે. આ બજેટમાં એવી ઘણી ચીજો છે જેને ખરીદવા માટે તમારે તમારા ખિસ્સા ઢીલા કરવા પડશે. બજેટ 2017માં ઘણી એવી ચીજો પણ છે જે સસ્તી થઇ છે.
 
બજેટમાં એક તરફ જેટલીએ ટેક્સમાં રાહત આપીને સામાન્ય કરદાતાને ખુશ કરી દીધો છે. પરંતુ બજેટમાં કેટલીક ચીજો પર એક્સાઇઝ ડ્યૂટી પણ વધારમાં આવી છે તો કેટલીક ચીજોને ડ્યૂટીનો લાભ આપીને સસ્તી કરી દેવામાં આવી છે.
 
રેલવેમાં જે લોકો મુસાફરી કરે છે તેમના માટે સારા સમાચાર એ છે કે ઇ-ટિકિટના માધ્યમથી રેલવેની ટિકિટ બુક કરનારને કોઇ સર્વિસ ચાર્જ નહીં લાગે. એટલે કે નાણાંમંત્રીનો પ્રયાસ ટિકિટ કાઉન્ટરની લાઇનો ઓછી કરવાનો છે. આ ઉપરાંત પીઓએસ મશીનો, એનએનજી, ફિનિશ્ડ લેધર સહિત અનેક ચીજો સસ્તી થઇ છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો બજેટમાં શું થયું સસ્તું અને શું થયું મોંઘું

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.