• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Air Asia Tickest For Rs 899 On Domestic Routes And Rs 2399 On International Routes

899 રૂપિયામાં દેશમાં અને 2500માં વિદેશમાં હવાઈ મુસાફરીની તક, એરએશિયાની ઓફર

નવી દિલ્હીઃ એરએશિયા માત્ર 899 રૂપિયામાં હવાઈ મુસાફરી કરવાની તક આપી રહી છે. કંપનીએ બિગ સેલ પ્રમોશન સ્કીમ લોન્ચ કરી છે. આ અંતર્ગત 2017થી 5 જૂન 2018 સુધીની ફલાઈટસ પર આ ઓફર લાગૂ પડશે. એરલાઈન કંપનીઓ દ્વારા સતત ડિસ્કાઉન્ટ વધારવાને કારણે એર ટ્રાવેલ માર્કેટમાં હરિફાઈ વધી ગઈ છે. એર એશિયા ઈન્ડિયા સિવાય ઈન્ડિંગો અને જેટ એરવેઝ જેવી કંપનીઓ પણ ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરી રહી છે. હમણાના વર્ષોમાં ભારતમાં ઘરેલું હવાઈ મુસાફરીમાં 20 ટકાનો વધારો થયો છે. આ રીતે ભારતમાં  એર ટ્રાવેલ માર્કેટ વિશ્વમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે.
 
આગળ વાંચો, કયાં જવા માટે મળે છે 899 રૂપિયાની ટિકિટ...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: air asia tickest for rs 899 on domestic routes and rs 2399 on international routes
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.