• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» Adani Gives Final Approval For Coal Mine Project In Australia

અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કોલમાઇન પ્રોજેક્ટને આપી અંતિમ મંજૂરી

મેલબોર્ન: અદાણી જૂથના ગૌતમ અદાણીએ ઓસ્ટ્રેલિયામાં 21.7 અબજ ડોલરની વિવાદાસ્પદ કોલ માઇન યોજનામાં રોકાણને આજે અંતિમ મંજૂરી આપી છે. પર્યાવરણ સંબંધી ચિંતાઓને લઇને આ પ્રોજેક્ટ સામે અનેક અવરોધો ઉભા થયા હતા.
 
અદાણીએ કહ્યું , ‘‘મને એ જાહેરાત કરતા ગર્વ થઇ રહ્યો છે કે પ્રોજેક્ટને ફોરેન રોકાણ નિર્ણય (એફડીઆઇ) ની મંજૂરી મળી ગઇ છે. જેનાથી ઓસ્ટ્રેલિયાના હાલના ઇતિહાસમાં સૌથી મોટી બુનિયાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારી સર્જનની વિકાસ પરિયોજનામાંની એકની આધિકારીક શરૂઆત થઇ ચુકી છે.’’

તેમણે કહ્યું કે આ અદાણી માટે એક ઐતિહાસિક દિવસ છે, આ ક્વીન્સલેન્ડ માટે પણ ઐતિહાસિક ક્ષણ છે. અને ઓસ્ટ્રેલિયામાં ભારતીય રોકાણ માટે એક ઐતિહાસિક દિવસ છે. આ જાહેરાતના કેટલાક દિવસ પહેલા અદાણીએ આ પ્રોજેક્ટમાંથી ઉત્પાદિત કોલસા પર રોયલ્ટી ચૂકવવાની સહમતિ વ્યક્ત કરી હતી. અને આ વિવાદિત યોજનાને આગળ વધારવામાં મદદ કરવા માટે ક્વિન્સલેન્ડ સરકારની સાથે સમજૂતી કરી હતી. 


(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adani gives final approval for coal mine project in Australia
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.