• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Companies» 12 March 1894 The First Bottles Of Coca-Cola Were Sold. Here Is The Secret Formula Kept

વિશ્વમાં જાણીતા આ સોફટ ડ્રીન્કની ફોમ્યુલાને રખાઈ છે વોલેટમાં, જાણો કારણ

નવી દિલ્હીઃકોકા-કોલાએ આજે વિશ્વનું પોપ્યુલર ડ્રીન્ક છે. કોકા કોલાને ફાર્માસિસ્ટ જોન પેંબર્ટને તૈયાર કરી હતી. જોન પેંબર્ટન માથાના દુઃખાવા અને શરદીથી બચવા માટે એક સિરપ તૈયાર કરી રહ્યાં હતા. તેને તૈયાર કરતી વખતે તેમણે લિકવિડમાં વાઈન અને કોલા ( કોકીનમાંથી નિકળેલો પદાર્થ ) મેળવી દીધા. પછીથી જયારે એટલાન્ટા રાજયમાં 1885માં લીકર પર જયારે રોક લગાવવામાં આવી ત્યારે તેમણે સિરપમાંથી વાઈન નીકાળીને કાર્બોનેટ મેળવી દીધો અને આ રીતે કોકા-કોલા તૈયાર થઈ ગઈ.
 
આજના દિવસે બોટલમાં બંધ થઈ હતી કોકા કોલા
 
12 માર્ચ 1894માં કોકા-કોલાની પ્રથમ બોટલ વિક્સબર્ગમાં વેચવામાં આવી હતી. વેચાણના આઠ વર્ષ પહેલા ડો. જોન પેંબર્ટન અને જોર્જિયાએ કોકા-કોલા બનાવી હતી. પ્રથમ બોટલ માર્કેટમાં આવ્યા બાદ તે ખુબ જ ઝડપથી કસ્ટમર્સની વચ્ચે ફેલ ગઈ હતી. વિક્સબર્ગમાં સોડા ફાઉન્ટેનના માલિક જોસેફ બિડેનહર્ને પ્રથમ વાર પોતાના સ્ટોરમાં બોટલિંગ મશીનરીને ઈન્સ્ટોલ કરી હતી. અહીંથી કોકને કસ્ટમર્સે ખરીદવાનું શરૂ કર્યું. તેની ડિમાન્ડ એટલી ઝડપથી વધી ગઈ કે કોકા-કોલાની સિક્રેટ ફોર્મ્યુલાની તિજોરીમાં બંધ કરવાની ફરજ પડી.
 
આગળની સ્લાઈડમાં, ફોર્મ્યુલાને તિજારીમાં કરવામાં આવી બંધ...
(Companies Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 march 1894 the first bottles of coca-cola were sold. here is the secret formula kept
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.