• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Vision Next 100 Concept Showcased By Rolls Royce

ડ્રાઈવર વગર ચાલશે આ રોલ્સ રોયસ કાર, જાણો શું છે ખાસ

બિઝનેસ ડેસ્કઃ રોલ્સ રોયસનું નામ પડતા જ લોકોના મનમાં વૈભવી કારનો વિચાર આવવા લાગે. વિશ્વમાં સૌથી મોંઘી અને લક્ઝરી કાર બનાવતી કંપની રોલ્સ રોયસે એક ડગલું આગળ વધતા ડ્રાઈવર વગર ચાલે તેવી કાર રજૂ કરી છે. રોલ્સ રોયસે લંડનમાં એક ઇવેન્ટમાં પોતાની ફ્યૂચર કાર રોલ્સ રોયસ વિઝન નેક્સ્ટ 100 કોન્સેપ્ટ શોકેસ કરી છે. 

શું છે ખાસ કારમાં

- રોલ્સ રોયસ વિઝને નેક્સ્ટ 100 કોન્સેપ્ટ અંદાજે 20 ફુટ લાંબી અને 5 ફુટ ઉંચી છે.
- આ કાર સંપૂર્ણ રીતે ઓટોનોમસ છે. 
- એલિએનર નામનું કોમ્પ્યૂટર આ કારને ઓપરેટ કરે છે એટલે કે તેને ચલાવવા માટે ડ્રાઈવરની જરૂર નહીં પડે. 
- કંપનીના સીઈઓ ટોરસ્ટન મુલરે ઓટવસે કહ્યું કે, આ કાર બનાવતા સમયે અમારા દિમાગમાં હતું કે ભૂતકાળનું પુનરાવર્તન નથી કરવું. માટે અમે ઇનોવેશન પર ભાર મુક્યો.
- સાથે જ અમે ડિઝાઈનના ઈતિહાસને પણ બદલવાના ઉદ્દેશ સાથે આગળ ચાલી રહ્યા છીએ. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો...લુકમાં કેવી હશે આ કાર અને અન્ય શું વિશેષતા હશે આ કારમાં....
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: vision next 100 concept showcased by rolls Royce
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.