• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Follow This Tips At The Time Of Car Accident

Tips: કાર એક્સિડન્ટ થાય તો અપનાવો આ રીત, થશે ફાયદો

અમદાવાદઃ દેશમાં વધી રહેલા ફોર વ્હીલર્સની સામે દિન પ્રતિદિન એક્સિડન્ટના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. ઘણીવાર કાર એક્સિડન્ટ જીવલેણ સાબિત થતો હોય છે તો અમુક કિસ્સામાં કાર એક્સિડન્ટમાં કારમાં રહેલાં વ્યક્તિને બિલકુલ ઈજા પણ થઈ હોતી નથી. દુર્ભાગ્યવશ જો તમારી કારનું એક્સિડન્ટ થઈ જાય તો નીચે દર્શાવેલા પગલાં લેવાનું ભૂલવું ન જોઈએ.
 
સૌ પ્રથમ કારમાંથી બહાર નીકળો
 
કાર એક્સિડન્ટ થાય  ત્યારે સૌથી પહેલાં તમારે કારમાંથી બહાર નીકળવાની કોશિશ કરવી જોઈએ. જ્યારે તમને કોઈ શારિરિક ઈજા ન થઈ હોય ત્યારે જ આ કોશિશ કરવી જોઈએ. શક્ય હોય તો કારમાંથી બહાર નીકળતાં પહેલાં કારની પાર્કિંગ લાઈટ ઓન કરી દો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, અન્ય ટિપ્સ અંગે
 
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Follow this tips at the time of car accident
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
બેન્કના ચક્કર કાપ્યા વગર મેળવો ઓનલાઈન કાર લોન એપ્રૂવલ, આ છે પ્રોસેસ
PPF એકાઉન્ટના બદલાયા આ નિયમ, જાણો કેટલા સમયમાં મળશે પૂરી રકમ
આવકની સાથે જ ફોલો કરો ‘70’નો રૂલ, યુવાનીમાં ખરીદી શકશો કાર-મકાન

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.