• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» The 5 Powerful Cars, In Three Seconds Cars Get Speed Of 100 Kmpl

આ 5 કાર છે સ્પીડમાં પાવરફુલ, ફક્ત 3 સેકન્ડમાં પકડી લે છે 100 Kmplની સ્પીડ

નવી દિલ્હીઃઓટો એક્સ્પો 2016માં કંપનીઓ તરફથી એવી 5 કાર રજૂ કરવામાં આવી હતી જે થોડી સેકન્ડમાં જ 100 Kmplની સ્પીડ પકડી લે છે. એટલું જ નહીં આ કારની ટોપ સ્પીડ 330થી 340 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ કારને  હ્યુન્ડાઈ, નિસાનજીપ અને જગુઆર જેવી કંપનીઓએ રજૂ કરી હતી. 
 
એન 2025

હ્યુન્ડાઈની એન બ્રાન્ડ મોટરસ્પોર્ટ ટેક્નોલોજી માટે ઓળખાય છે. આ બ્રાન્ડ અંતર્ગત કંપની રેસ ટ્રેક પર દોડવા લાયક કાર બનાવશે. એન 2025 હ્યુન્ડાઈની કોન્સેપ્ટ કાર છે. 

શું છે વિશેષતા

- હ્યુન્ડાઈની વેબસાઈટ અનુસાર આ કારનો વધુમાં વધુ પાવર 871 એચપી છે. 
- 2.8 સેકન્ડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે. 
- ટોપ સ્પીડ 340 કિલોમીટર પ્રતિ કલાકની છે. 
- વિઝન ગ્રેન ટુરીઝમ એન 2025નું વજન 972 કિલો છે. 
- આ હાઈબ્રિડ કાર છે. લિક્વિડ હાઈડ્રોજન અને ઓક્સીજનનું કેમિકલ રિએક્શન તેને ઉર્જા આપે છે. 
- બ્રેક લગાવવ પર ઉર્જા ઉત્પન્ન થાય છે, જે ફરી કારને ચલાવવામાં ઉપયોગી છે. 
- મજબૂતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખતા તેનું લિક્વિડ હાઈડ્રોજન ટેન્ક કાર્બન ફાઈબરથી બનાવવામાં આવી છે. 
- હ્યુન્ડાઈનું એન સબ બ્રાન્ડ પ્રથમ વખત 2014માં પ્રથમ વખત સામે આવી હતી. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો...જીપની પાવરફુલ કાર વિશે....
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The 5 Powerful Cars, In Three Seconds Cars Get Speed Of 100 Kmpl
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.