• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» These 6 Innovative Car Keys Taking Driving To A Whole New Level

આ 6 કંપનીઓની કાર્સ જ નહીં ચાવીઓ પણ છે ખાસ, આ છે તેના અલગ ફિચર્સ

નવી દિલ્હીઃ દુનિયાની શાનદાર કાર બનાવનારી કંપનીઓ પોતાની ગાડીઓની સાથે સાથે અન્ય એસેસરીઝ પર પણ એટલું જ કામ કરે છે. કારોની સૌથી મહત્વની ચીજ હોય છે તેની ચાવી. અહીં એવી કાર કંપનીઓ છે જેણે ચાવીઓને નવી ડિઝાઇન અને સ્પેશ્યલ ફિચર્સની સાથે બનાવી છે. આ ઇનોવેટિવ ચાવીઓ કાર ડ્રાઇવના એક્સપીરિયન્સને અલગ લેવલે લઇને જાય છે. અહીં અમે આપને કેટલીક આવી જ કારની ચાવીઓ અંગે જણાવી રહ્યા છીએ.  
 
BMW 7સીરિઝની ચાવી
 
આ એવી ચાવી છે જેને ડિજિટલ ટચ સ્ક્રીનની સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં ચાર બટન છે જે કારને લોક અને અનલોક કરવા ઉપરાંત, ટ્રન્ક ખોલવા અને પેનિકમાં કામ આવે છે. આ ફુલ કલર 2.2 ઇંચ ટચ સ્ક્રીન છે. આ ચાવીથી કારમાં ક્લાઇમેટ કન્ટ્રોલને પણ કરવામાં આવે છે.
 
આગળની સ્લાઇડમાં- આ કારની ચાવી પણ છે યૂનિક...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these 6 innovative car keys taking driving to a whole new level
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.