• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Global Crash Test Result Reveled That These Cars Are Not Safe For Driving

આ 6 કાર્સને ચલાવવી નથી Safe, ક્રેશ ટેસ્ટમાં મળ્યું ઝીરો રેટિંગ

નવી દિલ્હીઃ યૂરોપીય ન્યૂ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ (યૂરો NCAP) ના તાજેતરના પરિણામો સામે આવ્યા છે. આ ટેસ્ટમાં ઘણી ભારતીય કાર્સનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. અગાઉની જેમ આ વખતે પણ કારોના સ્ટાન્ડર્ડ વેરિએન્ટ્સનું રિઝલ્ટ નિરાશાજનક જ રહ્યું છે. આ ક્રેશ ટેસ્ટમાં મારૂતિ સુઝુકી ઇન્ડિયા, રેનો, ટાટા, મહિન્દ્રા, હ્યુન્ડાઇના જુદા જુદા મોડલ્સ (બેઝ મોડલ)ને સામેલ કરવામાં આવ્યા છે.
 
મહત્વનું છે કે કંપનીઓને 2017 GNCAP ક્રેશ ટેસ્ટ માટે પોતાના બધા મોડલ્સમાં ઘણાં સેફ્ટી ફિચર્સને સામેલ કરવા પડશે. 2018 અને 2019 સુધી બધા મોડલ્સમાં સેફ્ટી ફિચર્સ અનિવાર્ય થઇ જશે. હાલ તે સ્ટાન્ડર્ડ વેરિએન્ટ્સમાં ઉપલબ્ધ નથી.
 
રેનો ડસ્ટર
 
સ્ટાર રેટિંગ: ઝીરો
 
રેનો ડસ્ટર વગર એરબેગ્ઝવાળા બેઝ મોડલને ક્રેશ ટેસ્ટમાં ઝીરો રેટિંગ મળ્યું છે. જો કે, મેડ ઇન ઇન્ડિયા રેનો ડસ્ટરના ડ્રાઇવર સાઇડ એરબેગને ક્રેશ ટેસ્ટમાં 3 સ્ટાર આપવામાં આવ્યા છે.
 
આગળની સ્લાઇડમાં – આ કારને પણ મળ્યું ઝીરો રેટિંગ...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Global Crash Test Result Reveled That These Cars Are Not Safe For Driving
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.