• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» TATA 100 Kmpl Mileage Delivering Hybrid Car Megapixel To Be Launched Soon

ભારતની આ કાર આપશે 100 Kmplની માઈલેજ, આ વર્ષે થઈ શકે છે લોન્ચ

નવી દિલ્હીઃ ટાટા મોટર્સ પોતાના પોર્ટફોલિયોમાં નવી કોરોને સામેલ કરવાની તૈયારીમાં લાગેલું છે. આગામી વર્ષે કંપની નવું મોડલ લોન્ચ કરશે. તેમાં એક ખાસ કાર પણ છે. જેને રતન ટાટા ટાટાસન્સના ચેરમેન હતા ત્યારે તેમના કહેવા પર બનાવવામાં આવી છે. ટાટાના કહેવા પર 1 લિટર પેટ્રોલમાં 100 કિમીની માઈલેજ આપનારી આ કાર બનાવવામાં આવી છે. ટાટા મેગાપિક્સલ્સના રૂપમાં આવનારી આ કાર લુકની રીતે આકર્ષક હશે અને તેમાં એડવાન્સ ફીચર હશે. આ કારનો કોનસેપ્ટ તૈયાર થઈ ચૂકયો છે. ટાટા મેગાપિક્સલને ચાલુ વર્ષે એટલે કે 2017માં લોન્ચ કરવામાં આવનારી નવી કારોમાં સામેલ કરવામાં આવી શકે છે.
 
આગળની સ્લાઈડમાં- જિનેવા મોટર શોમાં રજૂ થઈ ચૂકી છે આ કાર...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: TATA 100 kmpl mileage delivering Hybrid Car Megapixel to be launched Soon
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.