• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Tata Tigor Sedan To Be Launched In India On March 29, 2017

આવી રહી છે ટાટા ટિગોર, જુઓ શું છે ખાસ ફિચર્સ અને કિંમત ?

અમદાવાદઃટાટા મોટર્સે ટિગોર સિડાન પરથી પરદો ઉઠાવી લીધો છે. આ ટિએગો હેચબેગ પર બનેલી કોમ્પેક્ટ સિડાન છે. જેને 29 માર્ચે લોન્ચ કરવામાં આવશે.
 
ડિઝાઇન
  ટિએગો અને હેક્સાની જેમ ટિગોરને પણ ટાટા મોટર્સની નવી ઇમ્પેક્ટ ડિઝાઇન થીમ પર તૈયાર કરવામાં આવી છે. ટિએગોથી અલગ દર્શાવવા માટે તેની આગળની તરફ ડ્યુઅલ ટોન બમ્પર અને કંપનીની પારંપારિક ગ્રિલ, ક્રોમ ફિનિશિંગ સાથે આપવામાં આવી છે. ગ્રિલના બન્ને તરફ સ્મોક્ડ પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપવામાં આવ્યા છે. પાછળની તરફ સ્ટાઇબેક બેજિંગ આપવામાં આવી છે. ટેલલાઇટમાં એલઇડી ટ્રિટમેન્ટ આપવામાં આવી છે. તો રિયર વિન્ડશિલ્ડની ઉપર એલઇડી સ્ટોપ લેમ્પ પર્ટી આપવામાં આવી છે.
 
આગળની સ્લાઇડમાં ટિગોરના ફિચર્સ, ડિઝાઇન, કિંમત વિશે જાણો...
 
 
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tata Tigor sedan to be launched in India on March 29, 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.