• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Supersonic 1,000mph Racing Car Bloodhound To Be Tested For First Time

1600 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી ચાલશે આ કાર, ટેસ્ટિંગ માટે તૈયાર

નવી દિલ્હીઃ સ્પીડ હંમેશા બધાને રોમાંચિત કરે છે. તમે બધાએ એવી કાર્સ વિશે જરૂર સાંભળ્યું હશે જેની સ્પીડ ઘણી ઝડપી હોય છે. આજે અમે એક એવી કાર અંગે તમને જણાવી રહ્યા છીએ, જે છેલ્લા ઘણાં વર્ષોથી સમાચારોમાં રહ્યા બાદ છેવટે ટેસ્ટિંગ માટે રનવે પર દેખાવાની છે. આ કારનું નામ છે બ્લડ હાઉન્ડ સુપરસોનિક કાર. બનાવનારાનો દાવો છે કે આ કાર 1610 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી દોડશે.
 
આ કારને બ્રિટિશ એન્જિનિયર્સે તૈયાર કરી છે. જેને બનાવવા માટે યૂરોફાઇટર ટાયફૂન જેટ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્લડહાઉન્ડ સુપરસોનિક કાર પહેલીવાર 26 ઓક્ટોબરે રસ્તા પર ઉતરશે. હકીકતમાં આવતા વર્ષે દક્ષિણ આફ્રિકામાં સ્પીડના મામલે બધા રેકોર્ડ્સને પાછળ છોડતાં પહેલા તેના મેકર્સ તેનું ટેસ્ટિંગ કરવા માંગે છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ કારના વધુ કેટલાક ફિચર્સ અને ફોટોઝ....
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Supersonic 1,000mph racing car Bloodhound to be tested for first time
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.