• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» This App Will Alert The Driver In Case Of Fatigue Driving

ડ્રાઇવરને ઝોકુ આવશે તો ફોન વગાડશે એલાર્મ, ચીને બનાવી એપ

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકોએ એક એવી સ્માર્ટફોન એપ ડેવલપ કરી છે જેમાં ડ્રાઇવરને ઉંઘ કે ઝોકુ આવે તો તેને એલર્ટ કરી શકે જેથી સમયસર ચેતવણી મળી જાય અને એક્સિડન્ટ ન થાય. આ નવી ટેકનીકમાં સ્માર્ટફોનથી લેવામાં આવેલો રિયલ ટાઇમ રેકોર્ડિંગનો ઉપયોગ એ જાણવા માટે કરવામાં આવે છે કે ડ્રાઇવરને ઊંઘ તો નથી આવી રહી ને. તેમાં ડ્રાઇવરના ચહેરાના હાવભાવને પરખવામાં આવે છે. જેમ કે તેની પાંપણો અને માથાની પોઝિશન, જેને જોઇને એ અંદાજો લગાવી શકાય છે કે કાર ચલાવી રહેલો શખ્સ થાકેલો છે.
 
આગળ વાંચો આ એપની ખાસિયતો 
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This App Will Alert The Driver In Case Of Fatigue Driving
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.