• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» More Powerful Mahindra XUV500 To Be Launched Later This Year

મહિન્દ્રા XUV 500 નું નવુ વેરિએન્ટ આવુ હશે, શું હશે ખાસ ફિચર્સ

નવી દિલ્હીઃમહિન્દ્રા પોતાની ગાડીઓને અપડેટ કરવા લાગી છે. જેની શરૂઆત કંપની પોતાની ચર્ચિત એસયૂવી સ્કોર્પિયોથી કરવાની છે. મહિન્દ્રા સ્કોર્પિયોનું ફેસલિફ્ટ વેરિએન્ટ આ વર્ષે જુલાઇમાં લોન્ચ કરી શકે છે. સમાચાર એવા છે કે મહિન્દ્રા તેની એક્સયૂવી 500ને પણ અપડેટ કરવાની છે.
 
કંપની એક્સયૂવી 500ના અપડેટ વેરિએન્ટને 2017 સુધી લોન્ચ કરી શકે છે. જણાવી દઇએ કે ઓટો નિર્માતા કંપની મહિન્દ્રાએ 2015માં આ કારનું અપડેટ વર્ઝન લોન્ચ કર્યું હતું. કંપની નવા મોડલમાં ઘણાં દમદાર ફીચર જોડશે. 
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: More Powerful Mahindra XUV500 To Be Launched Later This Year
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.