• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Dhabi Prince Al Nahyan Having Worlds Greatest Car Collection

ઇન્દ્રધનુષી 7 રંગની કારો છે રેનબો શેખ પાસે, જુઓ અબુ ધાબી પ્રિન્સનું Car Collection

ઓટો ડેસ્કઃ અબૂ ધાબીના શેખ મોહંમદ બિન જાએદ અલ નાહયાનેની પાસે અઢળક દોલત છે, આ વાતનો અંદાજ તેમની પ્રાઇવેટ કાર ગેલેરી પરથી લગાવી શકાય છે. દુનિયાની સૌથી મોટી જીપથી લઇને જોઇન્ટ ટ્રક અને બધી લકઝરી કારોના માલિક છે સુપ્રીમ કમાન્ડર...
 
UAE ના સુપ્રીમ કમાન્ડર રેનબો શેખના નામે પણ ઓળખવામાં આવે છે. જેનું કારણ કારોને લઇને તેમનો શોખ છે. મોહંમદ બિન જાએદ અલ નાહયાને 1983માં મર્સિડિઝની 7 કારો ઓર્ડર કરી હતી અને તે પણ ઇન્દ્રધનુષના 7 રંગોની. ત્યાર બાદથી તેમને રેનબો શેખની ઉપાધિ મળી ચૂકી છે. આપને જણાવી દઇએ કે અબુ ધાબીના આ શેખ પાસે દુનિયાની સૌથી મોટી જીપથી લઇને અબજો રૂપિયાની કારો છે.
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ આવી છે મોમ્મદ બિન જાએદ અલ નાહયાનની પ્રાઇવેટ કાર ગેલેરી,જુઓPhotos...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dhabi Prince Al Nahyan Having Worlds Greatest Car Collection
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.