• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» The New Royal Enfield Classic 500 Green Fly, It Is A Stunner

આવુ બુલેટ તમે નહીં જોયું હોય, નવી રોયલ એનફિલ્ડ ગ્રીન ફ્લાયમાં આ ફિચર્સ

નવી દિલ્હીઃ રોયલ એનફિલ્ડની દમદાર અને સ્ટાઇલિશ બાઇક હવે મોડિફાઇડ થઇને 'ગ્રીન ફ્લાય' અવતારમાં આવી છે. તેને જીજસ ડે જુઆને તૈયાર કરી છે. 'ગ્રીન ફ્લાય' ક્લાસિક 500નું કસ્ટમાઇઝ્ડ વર્ઝન છે, જેમાં કોન્ટીનેન્ટલ જીટીનું ફ્રેમ યૂઝ કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઓફ રોડિંગ માટે તૈયાર કરવામાં આવેલી આ બાઇકમાં રિઅર ડ્યુઅલ સ્પિંગ્ઝને મોનો શોકથી રિપ્લેસ કરવામાં આવી છે. જે રાઇડરની સીટની નીચે છે.

બાઇકમાં ઓફ રોડનોબી ટાયર્સ આપવામાં આવ્યા છે, જે સારા લુકની સાથે જ ખરબચડાં રસ્તાઓ પર સરળતાથી ચાલી શકે છે. તેની બ્રેકિંગ સંપૂર્ણ રીતે કોન્ટીનેન્ટલ જીટી પર આધારિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કસ્ટમાઇઝ બાઇકના એન્જિનમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. પરંતુ તે અંગે કોઇ આધિકારીક ખુલાસો નથી થયો.
 
આગળની સ્લાઇડમાં વાંચો નવી ગ્રીન ફ્લાય બુલેટના વધુ કેટલાક ફિચર્સ....
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The New Royal Enfield Classic 500 Green Fly, It Is A Stunner
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.