• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» These 8 Electric Car To Launch In Upcoming Days

ટોચની કંપનીઓ લાવશે આ 8 ઈલેક્ટ્રિક કાર, એકવારના ચાર્જિંગથી દોડશે 500 KM

નવી દિલ્હીઃ  જેમ-જેમ કંપનીઓ ક્લીન એનર્જી તરફ જઈ રહી છે તેમ-તેમ ઈલેક્ટ્રિક વ્હીકલ્સના નવા ઓપ્શન તૈયાર થઈ રહ્યા છે. આગામી થોડા સમય દરમિયાન માર્કેટમાં અનેક નવી ઈલેક્ટ્રિક કાર રજૂ થઈ શકે છે. વર્ષ 2020 સુધી જનરલ મોટર્સ અને ફોક્સવેગન સહિત બીજી કંપનીઓ એકથી વધારે ફૂલ્લી ઈલેક્ટ્રિક કાર રજૂ કરશે.
 
ટેસ્લા મોડલ 3
 
ટેસ્લા મોડલ 3નું પ્રોડક્શન વર્ષ 2017ના અંત સુધી શરૂ થઈ જશે. ટેસ્લા મોડલ 3ની રેન્જ 321 કિમી પ્રતિ ચાર્જથી શરૂ થશે અને માત્ર 6 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. ઈન્સેંટિવ્સ પહેલાં આ કારની કિંમત 23 લાખ રૂપિયા હશે.
 
આગળની સ્લાઈડ્સમાં, મર્સિડીઝ બેન્ઝ પણ લોન્ચ કરશે ઈલેક્ટ્રિક કાર...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These 8 Electric Car To Launch in upcoming days
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
આ 10 ટિપ્સથી બચશે વર્ષે 50 હજાર રૂપિયા, રોજિંદી આદતોમાં આટલી રાખો કાળજી
હજારો ટન સોનાના ઢગલા પર બેઠા છે આ દેશો, ટોપ-10માં છે ભારત

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.