• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Indian Billionaires And Their Luxury Cars

5 કરોડ રૂપિયાની કારમાં ફરે છે મુકેશ અંબાણી, જાણો ટાટા, બિરલાની ગાડીઓ વિશે

નવી દિલ્હીઃ આમ તો દેશના અબજોપતિઓ અનેક બ્રાન્ડ્સની અલગ અલગ કારો હોય છે પરંતુ તેમનું નામ કોઇ એક બ્રાન્ડની પોપ્યુલર કારની સાથે જોડાઇ જાય છે. આવો જાણીએ, કોની પાસે છે કઇ કાર...
 
મુકેશ અંબાણી

સૌથી અમીર બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની લકઝરી કારોમાં સામેલ છે મેબેક 62. આ કાર લકઝરી તો છે જ સાથે જ સુરક્ષાના હિસાબે પણ બેસ્ટ કેટેગરીમાં આવે છે. જેની કિંમત લગભગ 5.1 કરોડ રૂપિયા છે.
 
 
આગળની સ્લાઇડમાં વાંચો અન્ય ઉદ્યોગપતિઓ પાસે કઇ કાર છે....


(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Indian Billionaires and Their Luxury Cars
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.