• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Know About The 10 Super Flop Cars In India Who End Their Journey In 3 Years

આ છે દેશની 10 સુપર ફ્લોપ કારો, 3 વર્ષમાં બંધ કરવુ પડ્યું વેચાણ

નવી દિલ્હીઃ કેટલીક કારો જાતે જ બંધ થઇ જાય છે. અને કેટલાક મોડલ્સને લોકો જ પસંદ નથી કરતા. એવુ નથી કે કારો ફ્લોપ થવાનું કારણ માત્ર સેલ્સના આંકડાઓ જ હોય. ઘણીવાર સારી કારો અન્ય કારણોસર જેમ કે વધુ કિંમત, ખરાબ માર્કેટિંગ કે માર્કેટને અનુકૂળ ન હોવાના કારણે પણ ફ્લોપ થઇ જાય છે. અહીં અમે આવી 10 કારો અંગે જણાવી રહ્યા છીએ જે ભારતમાં ખાસ સફળ નથી થઇ શકી.
 
 
પિજો 309 : 1994-1997
 
ફિચર્સ
એન્જિન : 1.4 લીટર પેટ્રોલ
પાવર : 70 બીએચપી
ટોર્ક : 110 એનએમ
 
આ કાર ઘણી પસંદ કરવામાં આવી હતી પરંતુ ખરાબ સર્વિસ અને ડીલર નેટવર્કના કારણે તે વધુ દિવસો સુધી ટકી ન શકી.
 
આગળની સ્લાઇડમાં–બીજી કાર જે ફ્લોપ થઇ...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About The 10 Super Flop Cars In India Who End Their Journey In 3 Years
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.