• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Know How To Cut New Car Insurance Premium

આ રીતે ઘટાડો નવી કારનું ઈન્શ્યોરન્સ પ્રીમિયમ, આટલું કરશો તો થશે લાભ

અમદાવાદઃ હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે. આ દરમિયાન ઘણા લોકો નવી કાર ખરીદતાં હોય છે. પરંતુ કાર ઈન્શ્યોરન્સ પ્રીમિયમ ઉપર તેઓ વધારે ધ્યાન આપતાં હોતા નથી. સરકારી કર્મચારીઓને મળેલા સાતમા પગારપંચના કારણે ઘણા લોકો કાર ખરીદી રહ્યા છે. કેટલીક કાર કંપનીઓ ખાસ સરકારી કર્મચારીઓને નવી કાર ખરીદી પર અમુક ટકા છૂટ પણ આપી રહી છે.  સામાન્ય રીતે મોટર ઈન્શ્યોરન્સ કોસ્ટ કાર ખરીદીના પહેલા વર્ષે કારની કિંમતના 2-4 ટકા જેટલી પડે છે. જો કોઈ ક્લેમ ન કરવામાં આવે તો પાંચમા વર્ષ સુધી સતત ઘટીને 1-2 ટકા પર આવી જાય છે. આ કોસ્ટને ઘટાડવાની અનેક રીતો છે.  
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, કેવી રીતે ઘટાડી શકાય છે નવી કારનું ઈન્શ્યોરન્સ પ્રીમિયમ...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know how to cut new car insurance premium
(Read News in Gujarati from Divya Bhaskar)
Related Articles
મહિલાઓના પહેરેલા અંડરગાર્મેન્ટ્સ માટે પુરુષો લગાવે છે લાખોની બોલી, જાણો કેમ
જાણો, સર્જિકલ સ્ટ્રાઈકના માસ્ટરમાઈન્ડ ડોભાલ દર મહિને કેટલી લે છે સેલરી
ઓક્ટોબરમાં લોન્ચ થશે આ 5 કાર, દિવાળી પહેલા તમને મળશે નવા ઓપ્શન

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.