• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Honda WR-V Launched In India, Prices Start At Rs 7.75 Lakh

હોન્ડાની કોમ્પેક્ટ એસયૂવી W-RV ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

નવી દિલ્હીઃ હોન્ડા કાર્સ ઇન્ડિયાએ લિમિટેડે પોતાની નવી કોમ્પેક્ટ એસયૂવી W-RVને ઇન્ડિયામાં લોન્ચ કરી દીધી છે. આ કારની કિંમત 7.75 લાખથી 9.99 લાખ રૂપિયા (એક્સશો રૂમ દિલ્હી) ની વચ્ચે છે. આ કારને પ્રથમવાર બ્રાઝિલમાં સાઓ પાઉલો ઓટોમાં શોકેસ કરવામાં આવી હતી. હોન્ડા પોતાની નવી W-RVનું મેન્યુફેકચરિંગ રાજસ્થાનના ટપૂકડા પ્લાન્ટમાં કરી રહી છે. કંપની આ કારને પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને વર્ઝનમાં 6 કલર્સમાં ઉતારી છે.
  
હોન્ડાW-RVની કિંમતો (એક્સ શો-રૂમ દિલ્હી)
S petrol
Rs.7.75 lakh
VX petrol
Rs.8.99 lakh
S diesel
Rs.8.79 lakh
VX diesel
Rs.9.99 lakh
 
ફિચર્સ
  • તેની લંબાઇ 3,999mm અને પહોળાઇ 1,734mm છે.
  • તેની ઉંચાઇ 1,601mm અને વ્હીલબેઝ 2,555mm છે.
W-RVનું એન્જિન
વેરિએન્ટ
લીટર
પાવર
ટોર્ક
ડીઝલ
1.5
100bhp
110 Nm
પેટ્રોલ
1.2
90bhp
200Nm
W-RVની માઇલેજ
એન્જિન
માઇલેજ
પેટ્રોલ
17.5 kmpl
ડીઝલ
25.5 kmpl
 
કારમાં મોડર્ન સેફ્ટી ફિચર્સ પણ
  • કારમાં સેફ્ટી ફિચર્સનું પુરૂ ધ્યાન રાખવામાં આવ્યું છે.
  • તેમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (એબીએસ) અને ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમના ફીચર્સ જોડવામાં આવ્યા છે.
  • સાથે જ ડ્યુઅલ એરબેગ  પણ આપવામાં આવી છે.
  • આ સાથે જ વન ટચ સનરૂફ, ડિજિપેડ જેવી સુવિધા પણ હશે. 
વધુ ફિચર્સ જાણવા અને તસવીરો જોવા આગળની સ્લાઈડ્સ ક્લિક કરો...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Honda WR-V launched in India, Prices start at Rs 7.75 lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.