• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Harley Davidson Launched Street Rod 750 In India At Rs 5.86 Lakh

હાર્લી ડેવિડસને લોન્ચ કરી સ્ટ્રીટ રોડ 750, કિંમત 5.86 લાખ રૂપિયા

હાર્લી ડેવિડસને લોન્ચ કરી સ્ટ્રીટ રોડ 750, કિંમત 5.86 લાખ રૂપિયા
નવી દિલ્હીઃ ભારતમાં પોતાની પકડ મજબૂત કરતા અમેરિકાની મોટરસાઈકલ કંપની હાર્લી ડેવિડસને ઓલ ન્યુ સ્ટ્રીટ રોડ 750ને લોન્ચ કર્યું છે. તેનું બુકિંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે. તેની કિંમત 5.86 લાખ રૂપિયા ( એકસ શોરૂમ દિલ્હી ) રાખવામાં આવી છે.
 
સ્ટ્રીટ રોડ 750ની ડિઝાઈન
 
નવી હાર્લે ડેવિડસન સ્ટ્રીટ રોડ 750માં લાઈટવેટ ફ્રન્ટ ફેન્ડરની સાથે બ્લેક ફેન્ડર બ્રેકેટ પ્લસની સાથે રજૂ કરવામાં આવી છે. તેમાં 2-અપ સીટ પરફોર્મન્સ ટેલ સેકશન છે. રીયરમાં કર્વડ એલઈડી ટેલ લાઈટની સાથે શીલ્ડ લોગો અને રીયર એલઈડી ટર્ન સિંગનલ છે.
 
કેવું છે તેનું એન્જિન
 
- 749 સીસી એન્જિન
- એક્સવી- ટવીન એન્જિન
- 62 એનએમ
- બીએસ- 4 ઈમિશન નોર્મ્સ
- 6 સ્પીડ ટ્રાન્સમિશન
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Harley Davidson Launched Street Rod 750 In India At Rs 5.86 Lakh
(Read News in Gujarati from Divya Bhaskar)

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.