• Select Language >
  • Hindi
  • Gujarati
Home »Industry »Auto» Right Time To Buy New Cars As Car Companies Offers Discount

GST પહેલા ખરીદી લો આ કાર્સ, મળશે 80 હજાર રૂપિયા સુધીનો ફાયદો

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લાગૂ થતા પહેલા ઓટોમોબાઇલ કંપનીઓનું ફોક્સ વધુમાં વધુ સ્ટોક ક્લિયર કરવામાં છે. આ જ કારણ છે કે ડીલર્સ અને કંપનીઓએ આને લઇને સ્ટ્રેટેજી બનાવી છે. ડીલર્સ અને કેટલીક કંપનીઓ તરફથી કેશ ડિસ્કાઉન્ટથી લઇને એક્સચેન્જ બોનસ અને ફ્રી ઇન્શ્યોરન્સ જેવી ઓફર્સ આપવામાં આવી રહી છે. એવામાં જો તમે કાર ખરીદવા અંગે વિચારી રહ્યા છો તો તમને આ સમયે ઓછી કિંમતે પોતાની પસંદગીની કાર મળી શકે છે.
 
હ્યુન્ડાઇની પ્રી-જીએસટી ઓફર
 
હ્યુન્ડાઇ મોટરે જીએસટી લાગૂ થતા પહેલા કસ્ટમર્સ માટે માર્કટ રેટ કરતાં વધુ ડિસ્કાઉન્ટ ઓફર્સ રજૂ કરી છે. આ ઉપરાંત, કંપની આકર્ષક એક્સચેન્જ બેનિફિટ્સ અને 100 ટકા ફાઇનાન્સ પણ ઓફર કરી રહી છે. કંપની તરફથી ચલાવાઇ રહેલી ઓફર 26 જૂન 2017 સુધી ચાલુ રહેશે.
 
ઇયોન (પેટ્રોલ) : 45 હજાર રૂપિયાનો ફાયદો
ગ્રાન્ડ આઇ10 (પેટ્રોલ) : 62 હજાર રૂપિયાનો ફાયદો
ગ્રાન્ડ આઇ10 (ડીઝલ) : 73 હજાર રૂપિયાનો ફાયદો
એલિટ આઇ20 (પેટ્રોલ/ડીઝલ) : 25 હજાર રૂપિયાનો ફાયદો
એક્સેન્ટ (પેટ્રોલ) : 45 હજાર રૂપિયાનો ફાયદો
એક્સેન્ટ (ડીઝલ) : 55 હજાર રૂપિયાનો ફાયદો
ઓલ ન્યૂ એક્સેન્ટ (પેટ્રોલ/ડીઝલ) : 25 હજાર રૂપિયાનો ફાયદો
વરના : 80 હજાર રૂપિયાનો ફાયદો
 
આગળની સ્લાઇડમાં મારૂતિ સુઝુકીની કારો પર ડિસ્કાઉન્ટ...
(Auto Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Right Time To Buy New Cars As Car Companies Offers Discount
(Read News in Gujarati from Divya Bhaskar)

સ્લાઇડ જોવા માટે નીચે ક્લિક કરો

Recommendation

    Don't Miss

    NEXT STORY

    Disclaimer:- Money Bhaskar has taken full care in researching and producing content for the portal. However, views expressed here are that of individual analysts. Money Bhaskar does not take responsibility for any gain or loss made on recommendations of analysts. Please consult your financial advisers before investing.